Monday, December 23, 2024
HomeNEWSNAKHATRANA૭૮ માં સ્વાતંત્રદિન નિમિતે નખત્રાણા ડેપો ખાતે નિવૃત કર્મચારીઓ હસ્તે ધ્વજવંદન યોજવામાં...

૭૮ માં સ્વાતંત્રદિન નિમિતે નખત્રાણા ડેપો ખાતે નિવૃત કર્મચારીઓ હસ્તે ધ્વજવંદન યોજવામાં આવ્યો

૭૮ માં સ્વાતંત્રદિન નિમિતે નખત્રાણા બસ ડેપો ખાતે નિવૃત કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ

નખત્રાણા બસ ડેપો ખાતે નિવૃત કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન

નખત્રાણા/NAKHATRANA

નખત્રાણા બસ ડેપો ખાતે ધ્વજવંદન કાર્યક્રમ

આજ રોજ તા-૧૫/૦૮/૨૦૨૪ ના રોજ નખત્રાણા ડેપો ખાતે ૭૮ માં સ્વાતંત્રદિન નિમિતે નિવૃત કર્મચારીઓ શ્રી રામજીભાઈ કાપડી, શ્રી કિશોરભાઈ જોષી, શ્રી ગોપાલજી સોઢા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. આ પ્રસંગ નિમિતે ડેપોના ટ્રાફિક કંટ્રોલર શ્રી ગૌતમભાઈ જોષી, ટ્રાફિક કંટ્રોલર શ્રી વેલજીભાઈ પાયણ, ભાવેશભાઈ જોષી,મહિપતસિંહ ચૌહાણ,ભીખાભાઈ રબારી તેમજ એપ્રેન્ટિસ હેતલબેન ચાવડા,રિદ્ધિબેન પોકાર તથા શાળાની વિદ્યાર્થીનીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપીને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ યોજાયો.

નખત્રાણા ડેપો ખાતે ૭૮ માં સ્વાતંત્રદિન નિમિતે ધ્વજવંદનમાં શાળાની વિદ્યાર્થીનીઓ ડેપોના એપ્રેન્ટીસ તથા નિવૃત કર્મચારીઓ

નખત્રાણા

નખત્રાણા ડેપો ખાતે ૭૮ માં સ્વાતંત્રદિન નિમિતે ધ્વજવંદનમાં શાળાની વિદ્યાર્થીનીઓ ડેપોના એપ્રેન્ટીસ તથા નિવૃત કર્મચારીઓ

નખત્રાણા ડેપો ખાતે શ્રી પ્રાંત અધિકારી સાહેબ તથા શ્રી મામલતદાર સાહેબની હાજરીમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments